Create a HTML Document
સૌ પ્રથમ HTML document કેવી રીતે બનાવવામાં આવે છે, તેના વિશેની માહિતી મેળવીએ. સૌ પ્રથમ HTML commands ની મદદથી બનાવવામાં આવેલા HTML document ને Notepad માં કે તેના જેવા બીજા editor માં લખવામાં આવે છે. અહીં નીચે Notepad ની window દર્શાવવામાં આવી છે. શરૂઆતમાં Notepad open કરતાં તે Untitled તરીકે open થાય છે. ત્યારબાદ તેમાં HTML code લખવામાં આવે છે.Save a HTML Document
Notepad માં બનાવેલ HTML File a .htm અથવા .html extension થી save કરવામાં આવે છે. HTML File ને save કરતો Save As નો dialog box જોવા મળે છે. અહીં filename માં જરૂરી File નું નામ આપી Save button પર click કરતાં HTML Document save થાય છેBrowse a HTML Document
અહી Internet Explorer ની Window દર્શાવવામાંં આવી છે.Back | જ્યારે એક webpage પરથી તેના આગળના webpage પર જવું હોય તો Back button નો ઉપયોગ થાય છે. |
Forward | જ્યારે એક webpage પરથી તેના પછીના webpage પર જવું હોય તો Forward button નો ઉપયોગ થાય છે. |
Home | 0pen કરેલી website ના જે તે webpage પરથી set કરેલા મૂળ webpage પર પરત જવા માટે Home button નો ઉપયોગ થાય છે. |
Refresh | webpage ની source file માં કરેલ charges ને webpage માં effect આપવા માટે Refresh button નો ઉપયોગ થાય છે. |
Stop | જ્યારે website open થતું હોય ત્યારે તેને oper થતું અટકાવવા માટે Stop buttom નો ઉપયોગ થાય છે. |
Addressbar | જે website અથવા webpage open કરવું હોય તેનું નામ Address bar માં લખવામાં આવે છે. (દા.ત. www.yahoo.com) |
Search | કોઇ પણ website કે topic ને online find કરવા માટે Search button નો ઉપયોગ થાય છે. |
Mail check કરવામાટે Mail button નો ઉપયોગ થાય છે. | |
Open કરેલી website માં રહેલા webpage અથવા Mail ની print કાઢવા Print button નો ઉપયોગ થાય છે. |